ગુજ્જુ યુવાન નું સીમકાર્ડ બંધ કરતા યુવાને એ આ દલીલથી કર્યો કોર્ટ કેસ કે કંપની એ ચૂકવી 50000 રૂપિયાની રકમ

સિમ કાર્ડ કંપની દ્વારા તેના ગ્રાહકોને લોભામણી સ્કીમ આપવામાં આવતી હોય છે. પરંતુ આ બનાવમાં કંપની દ્વારા અચાનક જ એક યુવકના સીમ કાર્ડ બ્લોક કરીને બંધ કરી દેવામાં આવ્યો છે.પછી વગર રજિસ્ટ્રેશને પોતાના નંબરનો ઉપયોગ ટેલીમાર્કેટિંગ માટે કરવામાં આવ્યો. ત્યારબાદ આ યુવકે પોતાની કમ્પ્લેન ગ્રાહક સુરક્ષામાં કરી હતી પરંતુ ગ્રાહક સુરક્ષા તમામ દલીલો નકારી દીધી હતી. યુવક ને નંબર બ્લોક થતા ખૂબ જ નુકશાન થયું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કિસ્સો 2014 નો છે. ગુજરાતમાં નિર્મલ કુમાર નામના યુવક જોડે આ બનાવ બન્યો હતો. વડાફોન કંપની દ્વારા એક મેસેજ આવ્યો હતો. કંપની દ્વારા નવું સિમ કાર્ડ આપવામાં આવે તેવું કહેવામાં આવ્યું.

કંપનીને મોકલેલી નોટિસ

પોતાનો નંબર બંધ થઈ જવાના કારણે નિર્મલ કુમાર મિસ્ત્રી વડાફોન કંપની લીગલ નોટિસ મોકલી હતી અને કહેવામાં આવ્યું હતું કે તેનું નુકસાન ભરવામાં આવે.જે અંગે કહેવામાં આવ્યું કે આ નંબર પર ટેલીમાર્કેટિંગનો મેસેજ મોકલાયા.

નિર્મલ કુમાર ને આર્થિક નુકસાન થયું

નિર્મલ કુમાર સોફ્ટવેર ડેવલોપર છે અને તેમનો નંબર બંધ થઈ જતાં સાડા ત્રણ લાખ રૂપિયા જ નુકસાન પહોંચ્યું છે. પરંતુ કંપની એ આ વાત સ્વીકારી નહી.

નિર્ણયને આપ્યો પડકાર

નિર્મલ કુમાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારબાદ કંપની નિર્મલ કુમાર ને ૭ ટકા વ્યાજે પૈસા પાછા આપ્યા અને 50000 રૂપિયા દંડ પેટે આપ્યા હતા.


Posted

in

by

Tags:

Comments

One response to “ગુજ્જુ યુવાન નું સીમકાર્ડ બંધ કરતા યુવાને એ આ દલીલથી કર્યો કોર્ટ કેસ કે કંપની એ ચૂકવી 50000 રૂપિયાની રકમ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *